google-site-verification=JsXbtFZ7JbiDgi47DgVvyxSFYBKV8ZdF3O56aBlLhYU Sardar Heights Valsad: નવરાત્રી ઉત્સવ એડવર્ટાઈઝ ખર્ચ

October 18, 2022

નવરાત્રી ઉત્સવ એડવર્ટાઈઝ ખર્ચ

 

૭,૬૧,૦૦૦ (સાત લાખ એક્શઠ હજાર) જંગી રકમ ભેગી કરી.

દર ઉત્સવે હિસાબ આપીશું ના વચન દ્વારા ચૂંટાયેલા કમિટી મેમ્બરો કેમ હિસાબ નથી આપતા ? ગણપતિ સ્થાપના નો હિસાબ પણ હજુ બાકીજ છે.

સુ હિશાબ નથી આપવાના હવે ? તો ખુલાશો કરો .... અને માફી માંગો.

ઘણા કમિટી મેમ્બરો ને પણ આની કોઈ આંકડાકીય માહિતી નથી.

બધા આવક અને જાવક ની ડીલ સંકુલ સરદાર હાઈટ્સ બહાર કરવામાં આવી હતી. બધાને એક નિશ્ચિત જાગે બોલાવાતા હતા .... શા કારણે ?

૭,૬૧,૦૦૦ માંથી મોટી રકમ બચીજ હશે એ ચીક્કાસ છે .... એનું સુ કરવા પ્લાન છે ? જે સ્થળ વપરાયું એના ઉપર ૧,૮૪૨ મેમ્બરો નો હક છે એટલે જણાવવું તો પડશેજ.