ખાસ.. જાળવણી ખર્ચ ડિફોલ્ટરો ઉપર પણ કાર્યવાહી માટે મંજૂરી આપી દેવા મા આવી છે.
હજી સમય છે ક્રોનિક ડિફોલ્ટરો પોતાના બાકી જાળવણી તત્કાલ ભરી દે. કાયદેસર કાર્યવાહીમાં મેન્ટેન્સ ની રકમ કરતા અનેક ગણા રકમ ખર્ચ થશે.
જે સભ્યોને સરદાર હાઇટ્સ રજીસ્ટર્ડ નહીં લાગતા હતા તેવા સભ્યોને આ લેટર નો ખાસ નોંધ લેવા વિનંતી..


