સરદાર હાઇટ્સના સૌ રહેવાસીઓને નમસ્તે!
નવી કમિટિ ચૂંટાઈ આવ્યાને આજે એક મહિનો પુરો થયો.
પારદર્શિતા તરફ પહેલા પગલા તરીકે નવેમ્બર 2023ના હિસાબનો સારાંશ રજૂ કરીએ છીએ.
આટલા ટૂંકા ગાળામાં રૂ. 19 લાખ 54 હજારથી વધુ રકમ સભ્યોએ પોતાના મેન્ટેનન્સ ફાળા તરીકે ભરી દીધી છે.
આપ સૌનો ખૂબ ખૂબ આભાર! આ તમામ નાણાં એસોસિએશનના સભ્યોના છે અને તેમાં પારદર્શિતા એસોસિએશનના હોદ્દેદારો પારદર્શિતા માટે ઉત્તરદાયી છે. આ સારાંશના માળખામાં દર મહિને સુધારો થતો રહેશે અને નવી વિગતો ઉમેરતા રહેશું. સભ્યોના રચનાત્મક સૂચનો આવકાર્ય છે.