google-site-verification=JsXbtFZ7JbiDgi47DgVvyxSFYBKV8ZdF3O56aBlLhYU Sardar Heights Valsad: GHB

GHB

 ગુજરાત હાઉસિંગ બોર્ડ ની વેબ સાઈટ ની મુલાકાત માટે અહીં ક્લિક કરો 


રૂબરૂ મકાનો જોઈને વહેલા તે પહેલાનાં ધોરણે પસંદગી મુજબનાં મકાન મેળવી શકાશે. કુટુંબનાં પાત્ર હોય તેવા અન્ય સભ્ય મકાન મેળવી શકશે. પરંતુ કુટુંબદીઠ મહત્તમ બે જ સભ્યોને મકાન મળવા પાત્ર થશે. વહેલા તે પહેલાનાં ધોરણે નિકાલ કરવાની યોજનામાં EWS પ્રકારનાં મકાનો સિવાયનાં તમામ મકાનો માટે આવકની મર્યાદા દુર કરવામાં આવેલ. આઠ કી.મી.ની ત્રિજ્યામાં મકાન ન હોવાની મર્યાદા રદ.


https://ghb-firstcomefirstserve.nprocure.com/👈