google-site-verification=JsXbtFZ7JbiDgi47DgVvyxSFYBKV8ZdF3O56aBlLhYU Sardar Heights Valsad: છેલ્લી નોટિસ

March 4, 2023

છેલ્લી નોટિસ

 *સરદાર હાઈટ્સ ના પ્રમુખ નું રાજીનામું આપવા બાબત!?* 

*હાલમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ ,સુરત તરફથી આવેલ પત્ર  છેલ્લી નોટિસ 

 ( નં .જાવ્યુ.સી બી સુરત /814, તારીખ 27-02-2023)  મુજબ સરદાર હાઈટ્સ ના પ્રમુખ શ્રી દ્વારા સંકુલમાં અન-અધિકૃત  બાંધકામ કરવા માટે GHB જી કલમ 13 ના મુદ્દા નં (ઈ ) મુજબ ગુનો કરવામાં આવ્યો હોઈ એવું જણાવવામાં આવ્યું છે.* 


*માટે એક ગુનેગાર તરીકે પ્રમુખ શ્રી ને સરદાર હાઈટ્સ ના પ્રમુખ તરીકે રહેવાનો હક્ક દૂર થાય છે અને  એમને આ પદ પરથી તાત્કાલિક રાજુનામુ આપવું જોઈએ !?*