google-site-verification=JsXbtFZ7JbiDgi47DgVvyxSFYBKV8ZdF3O56aBlLhYU Sardar Heights Valsad: વાંધા અરજી ને ગ્રાહ્ય રાખી

March 17, 2023

વાંધા અરજી ને ગ્રાહ્ય રાખી

 

આદરણીય સભ્યો,

આપણી વાંધા અરજી ને ગ્રાહ્ય રાખી સર્વિસ સોસાયટી ની નોંધણી હાલ પુરતી સ્થગિત રાખી છે. આપ સૌની જાણ ખાતર.

આપાડો વિરોધ મેમ્બરોને અંધારામાં રાખી સર્વિસ સોસાયટી ની NOC મેળવવા માટે અને એની નોંધણી ની પ્રક્રિયા ની છેલ્લી ઘડી સુધી મેમ્બરોને જાણ ના કરવા ના કારણે છે. જી.બી.એમ. માં વિસ્તૃત ચર્ચા કરી ઈલેક્શન કર્યા વિના પસંદગીના ૨૧ મેમ્બરો નક્કી કરાયા. વિના જાહેર ઠરાવ ૫ વર્ષ ની સત્તા માટે જે તખ્તો બેસાડવા પ્રયત્ન કર્યા એનો વિરોધ છે.

જી.એચ.બી. તરફથી જે NOC મળેલ છે એમાં કોઈ સ્પષ્ટતા નથી, જે મેળવવી ઘણી જરૂરી છે.


આ પ્રક્રિયા માં સાથ આપનાર સૌનો ખુબ ખુબ આભાર 🙏


આભાર,


હેતલ દેસાઈ