google-site-verification=JsXbtFZ7JbiDgi47DgVvyxSFYBKV8ZdF3O56aBlLhYU Sardar Heights Valsad: પાણી ની વૈકલ્પિક વ્યવસ્થા

August 5, 2023

પાણી ની વૈકલ્પિક વ્યવસ્થા

 

આભાર, સરદાર હાઈટ્સ સંકુલ ની પાણી ની વૈકલ્પિક વ્યવસ્થા ની વર્ષ જૂની માંગ ધ્યાને લઈ મુખ્યમંત્રી કાર્યાલય ના દાખલ બાદ જીલ્લા સ્વાગત કાર્યક્રમ માં લેવાયેલ નિર્ણય મુજબ કામ ચાલુ કરવા બદલ અમો સરદાર હાઈટ્સ, વલસાડ ના રહેવાસીઓ વતી ભાગડાવડા ગામ ના સરપંશ શ્રી ધર્મેશભાઈ પટેલ, ઉપસરપંચ શ્રી બકુલભાઈ રાજગોર, તલાટી શ્રી મનીષભાઈ પટેલ, કલેકટર સાહેબ શ્રી, ડીડીઓ સાહેબ શ્રી, ટીડીઓ સાહેબ શ્રી, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના આભારી છીએ.


આનાથી સરદાર હાઈટ્સ ના રહેવાસીઓ ઉપર પડતો ટેન્કર ના પાણી નો બોજ દુર થશે અને ટેન્કર ના પાણી ને લઈને થતા કથિત ભ્રષ્ટાચાર નાબુદ થશે.