google-site-verification=JsXbtFZ7JbiDgi47DgVvyxSFYBKV8ZdF3O56aBlLhYU Sardar Heights Valsad: November 2021

November 5, 2021

રંગોળી સ્પર્ધા 2021

 Date: 5th November,2021

રંગોળી ની સ્પર્ધામાં સરદાર હાઈટસ્ ૧૮ બિલ્ડિંગોમાંથી LIG2, MIG1 અને HIG ના તમામ ૧૫ બિલ્ડિંગોએ ભાગ લીધો હતો. આપણે તમામ બિલ્ડીંગ ના સ્પર્ધકો ના આભારી છીએ. તમામે ઘણા ઉત્સાહસહ ભાગ લીધો.

નિર્ણય નીચેના માપદંડો ને આધારે લેવાયેલ છે જે આવતી કાલે સ્નેહ મિલન દરમિયાન જાહેર કરશે.

) સર્જનાત્મકતા (Creativity)

) સ્વચ્છતા (Cleanliness)

) રંગ સંયોજન Colour Combination)

) એકંદર દેખાવ (Overall look)

તમામ ૧૫ બિલ્ડિંગોના રંગોળીના ફોટાઓ શેર કરું છું.


FROM FB https://www.facebook.com/groups/269147330577829/permalink/790451345114089/



06-11-2023 to 04-12-2023

  સરદાર હાઇટ્સના સૌ રહેવાસીઓને નમસ્તે! નવી કમિટિ ચૂંટાઈ આવ્યાને આજે એક મહિનો પુરો થયો. પારદર્શિતા તરફ પહેલા પગલા તરીકે નવેમ્બર 2023ના હિસાબન...