google-site-verification=JsXbtFZ7JbiDgi47DgVvyxSFYBKV8ZdF3O56aBlLhYU Sardar Heights Valsad: કાયદા અને નિયમો જ સર્વોપરી

July 26, 2022

કાયદા અને નિયમો જ સર્વોપરી


તારીખ : ૨૬ અને ૨૭ જુલાઈ-૨૦૨૨ ના રોજ સરદાર હાઈટ્સ ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ ના મૂળભૂત નિયમો ને નેવે મૂકી/ બાજુ પર મૂકી/ તોડી મચ્છું અને વાત્રક બિલ્ડીંગ વચ્ચે જે અનઅધિકૃત અને ગેરકાયદેસર ગતિવિધિ શરૂ કરેલ એને ગુજરાત હાઉસીંગ બોર્ડે (કાર્યપાલક ઈજનેર દ્વારા) ૦૨-ઓગસ્ટ-૨૦૨૨ ના રોજ કડક શબ્દોમાં ગેરકાયદે બાંધકામ તાત્કાલિક બંધ કરી કરેલ બાંધકામને દૂર કરવાનો સ્પષ્ટ આદેશ કર્યો છે અને આમ ના કરાય તો કાયદેસરની કાર્યવાહી કરાશે જેમાં દંડ અને/કે જેલની સજા થઈ શકે છે એપણ સ્પષ્ટ જણાવેલ છે.

મોટામાં મોટું પદ પણ કાયદેસર કામ કરવા માટેજ હોય છે જે દરેકે સ્વીકારવું પડે.

વધુ તપાસ થવાની શક્યતા જોતા, અહી તકલીફ ગેરકાયદે કામ કરવાના ઠરાવ કરનાર ને પણ પડી શકે છે.


06-11-2023 to 04-12-2023

  સરદાર હાઇટ્સના સૌ રહેવાસીઓને નમસ્તે! નવી કમિટિ ચૂંટાઈ આવ્યાને આજે એક મહિનો પુરો થયો. પારદર્શિતા તરફ પહેલા પગલા તરીકે નવેમ્બર 2023ના હિસાબન...