google-site-verification=JsXbtFZ7JbiDgi47DgVvyxSFYBKV8ZdF3O56aBlLhYU Sardar Heights Valsad: મિટિંગ માં થયેલ ચર્ચા

October 31, 2022

મિટિંગ માં થયેલ ચર્ચા

 1.  પાણીની ટાંકી બાર લાખ લિટરની બનાવડાવી


2 .હેલ્થ યુનિટ , કમિટી હોલ અને ઓફિસ બનાવડાવી



તારીખ 30-10-2022  ની મિટિંગ માં થયેલ ચર્ચા 

3 . સોસાયટીના રજીસ્ટ્રેશન વિશે આગળ વિચાર કરવો


 4 અનપાઇડ લોકો ના 50 ટકા પૈસા આવી ગયા છે પણ કોઈ પણ હિસાબ a g m માં આપવામાં આવશે


5 ઘર વેરા ભરી દો કંઈ પૈસા ઓછા નથી થવાના 


7 લિફ્ટ માં નુકસાન કરનાર પર દંડ ભરાવડાવો


8 સિક્યુરિટી વાળા સાથે વ્યવસ્થિત માનસન્માન થી વાત કરવી


9 હાલમાં જે બેન્ક એકાઉન્ટ છે સોસાયટીના એફડીના પૈસા માટેનું બે એકાઉન્ટ ને વધારે ટકા વ્યાજ માટે બીજી બેંકમાં ટ્રાન્સફર કરવું


10 ભાડાના મકાન પર આગળ પગલાં લેવા વિચારણા કરવી


11 કમિટી હોલ અને પી એચ સી હેલ્થ યુનિટ સોસાયટી ની અંદર બનાવવું કે બહાર બનાવવું તેની પણ ચર્ચા થઈ