google-site-verification=JsXbtFZ7JbiDgi47DgVvyxSFYBKV8ZdF3O56aBlLhYU Sardar Heights Valsad: લીફ્ટમાં લગાવેલો મીરર તૂટી ગયો

November 1, 2022

લીફ્ટમાં લગાવેલો મીરર તૂટી ગયો



 કાવેરી બિલ્ડિંગની મોટી લીફ્ટમાં લગાવેલો મીરર તૂટી ગયો છે.

• શું તુટેલો મીરર બદલી થશે? (થશે તો ક્યારે થશે?)

• શું કોઈ પણ બિલ્ડિંગમાં મીરર તૂટશે તો બદલતા જ રહીશું?

• કે ફક્ત એક જ વાર લગાવવામાં આવ્યો છે?

• જો એક જ વાત લગાવવાનો હતો તો લીફ્ટની વોલ પરનો કલર ઘસી ને કાઢી મીરર લગાવવાની મૂર્ખાઈ શું કામ કરી!!!???

06-11-2023 to 04-12-2023

  સરદાર હાઇટ્સના સૌ રહેવાસીઓને નમસ્તે! નવી કમિટિ ચૂંટાઈ આવ્યાને આજે એક મહિનો પુરો થયો. પારદર્શિતા તરફ પહેલા પગલા તરીકે નવેમ્બર 2023ના હિસાબન...