- ગઈકાલે જીતેનભાઈ સુરતીએ જણાવ્યું કે આ પ્રોગ્રામ માટે કમિટી એ સર્વાનુમતે મંજુરી આપી છે ....
- કમિટી મેમ્બરો જણાવી શકે કે પ્રમુખ જુઠું બોલે છે ... મને નથી લાગતું કે બધા કમિટી મેમ્બરો અગ્રી હોય ...
- Meeting moll ma hati, to aapna society ma place nati??
- ગઇકાલે સ્ટેજ તૈયાર હતું,અને ખાલી પણ હતું
- ખર્ચા કરવાના બહાના શોધે છે ...
- બીજું દીનાર હતું ... કોઈ મેસેજ માં ઉલ્લેખ ના હતો
- હવે કહેશે બધો ખર્ચ અમે અમારા પોતાના પૈસે કરીશું .... કઈ રીતે ખબર પડે કોઈને પણ ?
- સંકુલ ના રહેવાસીઓ ના પ્રશ્નો થી ભાગવા માટે આ સ્થળ રાખે છે જ્યાં કુલ 200 માંડ બેસી શકે
- ગઈકાલની મિટિંગ વિશે ઘણા આગેવાનો ચર્ચા કરે છે
- પણ મિટિંગમાં ચર્ચા શું થઈ શું નિર્ણય લેવાયા
- એ કોઈએ હજી સુધી જણાવવાની તસ્થી લીધી નથી
- હેતલભાઈ તમે પ્રમુખ રહ્યા છો પ્રબુદ્ધ વ્યક્તિ છો ,શું આવા પાર્ટી ના અંગત પ્રોગ્રામ ને કોઈ પ્રાઇવેટ સોસાયટી સંકુલ માં યોજવાની સત્તા GHB એ કમિટી ને આપેલી છે ?અને હા તો કાલ ઉઠીને બીજી પાર્ટી વાળા બી માંગશે નઈ આપશો તો વિવાદ ને રાજકારણ નો ભોગ સોસાયટી બનશે .
- આ સવાલ ગઈકાલે થયો ... કોઈ સંતોષકારક જવાબ ના મળ્યો ....
- અમને રેકોર્ડીંગ કરતા અટકાવ્યા .... શામાટે ? કેમ ગભરાય છે ? આધિકારિક રીતે એમણે મિનીટ્સ of મીટીંગ જાહેર કરાવી જોઈએ અથવા લાઈવ કરવું જોઈતું હતું ...
- સત્તાવાર સ્ટેટમેન્ટ વધુ સુગમ રહે કોઈ બીજું જણાવે તો કમીટીના સભ્યો આગળ જતાં નકારી પણ શકે કે આવો કોઈ નિર્ણય થયો છે મારા જાણવા પ્રમાણે સત્તાવાન પ્રતિનિધિઓ ની આ ગ્રુપ માં હાજરી નથી
- ગ્રુપ ૧ માં પરેશભાઈ જાની છે ઉપપ્રમુખ શ્રી, ત્યાં માંગો
November 1, 2022
મિટિંગ પછી ..લોકોના મંતવ્ય
06-11-2023 to 04-12-2023
સરદાર હાઇટ્સના સૌ રહેવાસીઓને નમસ્તે! નવી કમિટિ ચૂંટાઈ આવ્યાને આજે એક મહિનો પુરો થયો. પારદર્શિતા તરફ પહેલા પગલા તરીકે નવેમ્બર 2023ના હિસાબન...
-
*સરદાર હાઈટ્સ ના પ્રમુખ નું રાજીનામું આપવા બાબત!?* *હાલમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ ,સુરત તરફથી આવેલ પત્ર છેલ્લી નોટિસ ( નં .જાવ્યુ.સી બી સ...
-
સરદાર હાઇટ્સના સૌ રહેવાસીઓને નમસ્તે! નવી કમિટિ ચૂંટાઈ આવ્યાને આજે એક મહિનો પુરો થયો. પારદર્શિતા તરફ પહેલા પગલા તરીકે નવેમ્બર 2023ના હિસાબન...
-
૧૬ ઓકટોબર ૨૦૨૨ ના રોજ આ લેટર શેર કરેલ હતો. ૧૦ ઓકટોબર ૨૦૨૨ ના રોજ વર્ક ઓર્ડર આપડા ફાયર ના બાકી કામ માટે આપી દેવાયેલ છે. કામ ટૂંક સમયમાં પૂર્...