Whats App Message Date: 27-10-2022 21:28
October 28, 2022
કૃપયા સ્પષ્ટતા આપો..
માનનીય પ્રમુખ, ઉપપ્રમુખ અને કમિટી નાં સદસ્યો કૃપયા સ્પષ્ટતા આપો.. આપણી સોસાયટી ખાનગી સોસાયટી છે કે સાર્વજનિક ?? કેમ કે વારે ઘડીએ આપ સોસાયટી માં બહાર થી લોકો ને આમંત્રિત કરી કાર્યક્રમો ગોઠવો છો, પ્રારંભ આપે રથયાત્રા થી કર્યા, પછી પાર્કિંગ કબ્જે કરી મૂર્તિઓ સ્થાપિત કર્યા, જેના પૂજા અર્ચના માટે સોસાયટી બહાર નાં લોકો પણ બેરોકટોક નિયમિત સોસાયટી માં આવે છે, ઉપરાંત આપે એક સ્વયંસેવક સંસ્થા નાં સાર્વજનિક પ્રોગ્રામો માટે વોલીબોલ ગ્રાઉન્ડ ઉપયોગ કરવા અનુમતિ આપી, પછી આપે નવરાત્રી માં દેખાવા પૂરતું બહાર નાં લોકો ને નિષેધ કરતા બોર્ડ લગાવ્યા પણ બહાર નાં લોકો છૂટ થી આપડી સોસાયટી નાં ગરવા પ્રોગ્રામ જોયા અને ભાગ લીધા, પછી હવે આ રાજનીતિક કાર્યક્રમો ચાલુ કર્યા છો, શું આ બધુ વાજીબ છે?? ધારાસભ્ય સાહેબ સોસાયટી નાં કાર્યક્રમો માં પધારે એ આનંદ નું બાબત છે પરંતુ સાર્વજનિક / રાજનીતિક કાર્યક્રમો માટે આપણી ખાનગી સોસાયટી ની જગ્યા વપરાઈ તેના સામે અમને વાંધો છે. કૃપયા ખોટા રસ્તા નાં ચીતરો કેમ કે આ રાસ્તે ભવિષ્ય માં ઘણા વિવાદ નાં કારણો સોસાયટી માં પ્રવેશ કરશે.
06-11-2023 to 04-12-2023
સરદાર હાઇટ્સના સૌ રહેવાસીઓને નમસ્તે! નવી કમિટિ ચૂંટાઈ આવ્યાને આજે એક મહિનો પુરો થયો. પારદર્શિતા તરફ પહેલા પગલા તરીકે નવેમ્બર 2023ના હિસાબન...
-
*સરદાર હાઈટ્સ ના પ્રમુખ નું રાજીનામું આપવા બાબત!?* *હાલમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ ,સુરત તરફથી આવેલ પત્ર છેલ્લી નોટિસ ( નં .જાવ્યુ.સી બી સ...
-
સરદાર હાઇટ્સના સૌ રહેવાસીઓને નમસ્તે! નવી કમિટિ ચૂંટાઈ આવ્યાને આજે એક મહિનો પુરો થયો. પારદર્શિતા તરફ પહેલા પગલા તરીકે નવેમ્બર 2023ના હિસાબન...
-
૧૬ ઓકટોબર ૨૦૨૨ ના રોજ આ લેટર શેર કરેલ હતો. ૧૦ ઓકટોબર ૨૦૨૨ ના રોજ વર્ક ઓર્ડર આપડા ફાયર ના બાકી કામ માટે આપી દેવાયેલ છે. કામ ટૂંક સમયમાં પૂર્...