google-site-verification=JsXbtFZ7JbiDgi47DgVvyxSFYBKV8ZdF3O56aBlLhYU Sardar Heights Valsad: મીટીંગ બોલાવવા જઈ રહ્યા છે.

October 28, 2022

મીટીંગ બોલાવવા જઈ રહ્યા છે.

 પ્રિય રહેવાસીઓ 

સરદાર હાઇટસ સંકુલ ના લોકો ને ઘણા લાંબા સમય થી માંગ હતી કે એક  મિટિંગ બોલાવી જોઈએ.

પાછલા ૬ મહિના માં અમે 3 મીટીંગો બોલાવી ચૂક્યા છે હવે ૪ મીટીંગ બોલવા જઈ રહ્યા છે. 

તો તારીખ ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ સરદાર હાઇટસ એસોસિયશનના દ્વારા એક જનરલ મીટીંગ નું આયોજન કરવા માં આવ્યું છે.

મીટીંગ ના એજન્ડા નીચે મુજબ છે. 

૧. મેન્ટેનન્સ બાબત.

૨. ભાડુઆત મુદ્દે .

૩. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાબત.

૪. પ્રમુખશ્રી તરફથી વધારાનું 

સ્થળ : M2 મોલ

તારીખ : ૩૦/૧૦/૨૦૨૨ (રવિવાર)

સમય: સાંજે ૭ થી ૯ 

નોંધ: જે પણ સભ્ય મીટીંગમાં હાજરી આપવા માં આવશે તે પહેલો ફ્લેટ ધારક હોવા જરૂરી છે. એમને એમની સાથે કોઈ પણ એક ઓળખ નો પૂરવો( આધાર કાર્ડ, પાનકાર્ડ, વોટર આઇડી વગેરે) હોવો જરૂરી છે, અન્ય કોઈ પણ સભ્ય ને હાજરી આપવા માં આવશે નહિ સિવાય કે મીટીંગ ના આયોજકો.

આભાર

સરદાર હાઈટ્સ એસોસિયેશન

સાગર પાટીલ

સેક્રેટરી


From whats App Message: 28-10-2022 15:34

06-11-2023 to 04-12-2023

  સરદાર હાઇટ્સના સૌ રહેવાસીઓને નમસ્તે! નવી કમિટિ ચૂંટાઈ આવ્યાને આજે એક મહિનો પુરો થયો. પારદર્શિતા તરફ પહેલા પગલા તરીકે નવેમ્બર 2023ના હિસાબન...