google-site-verification=JsXbtFZ7JbiDgi47DgVvyxSFYBKV8ZdF3O56aBlLhYU Sardar Heights Valsad: ધ્યાનમાં દોરવું જોઈએ

October 18, 2022

ધ્યાનમાં દોરવું જોઈએ

 

સરદાર હાઈટ્સ ના પ્રમુખશ્રી અને કારોબારી સભ્યોને તાત્કાલિક ધ્યાનમાં દોરવું જોઈએ કે અંબિકા પાસે જનરેટર ની આજુબાજુ નવરાત્રીના બેનરો અને પ્લાસ્ટિક જે ડમ્પ કર્યા છે એને તાત્કાલિક ધોરણે ત્યાંથી હટાવવા જોઈએ નહીં તો જનરેટરની પેનલમાં જો સ્પાર્ક થશે તો મોટી આગ ફાટી નીકળશે જેનાથી આજુબાજુમાં પાર્ક કરેલા વાહનોને પણ નુકસાન થઈ શકે છે. જનરેટરની આજુબાજુ ની જગ્યા ખુલ્લી રાખવી જોઈએ અને સાફ રાખવી જોઈએ નહીં કે આવી તરત આગ પકડી લે તેવી વસ્તુઓ મૂકવી જોઈએ. નકામનો સામાન ડમ્પ કરવા માટે બીજી કોઈ જગ્યા શોધીને ત્યાં ડમ્પ કરો સોસાયટીને નુકસાન થાય એવું કામ ન કરો.