google-site-verification=JsXbtFZ7JbiDgi47DgVvyxSFYBKV8ZdF3O56aBlLhYU Sardar Heights Valsad: બિનઅધિકૃત બાંધકામ

October 20, 2022

બિનઅધિકૃત બાંધકામ

 

ગુજરાત હાઉસિંગ બોર્ડ અપડેટ ૨

બિનઅધિકૃત બાંધકામ ને કારણે રહેવાસીઓ ને પડી રહેલ અને ભવિષ્યમાં પડનાર મુશ્કેલીઓ ઉપર  રહેવાસીઓ ની ફરિયાદ ધ્યાને લઈ જીએચબી ના કાર્યપાલક ઇજનેર શ્રી, સુરત બાદ નાયબ કમિશનર શ્રી (વહીવટ), અમદાવાદ દ્વારા બાંધકામ રોકી સત્વરે યથાસ્થિતિ સ્થાપિત કરવાનો આદેશ કર્યો છે.

સંકુલ ના રહેવાસીઓ અનુકૂળ રહેણાક વિસ્તાર માટે શાંતિ અને વ્યવસ્થા  જળવાઈ રહે એ ઈચ્છે છે.

આથી સ્પષ્ટ થાય છે કે આમ ના થાયતો કાયદા નો ભંગ કરનાર માટે દંડ કે/અને જેલ ના પ્રાવધાન નો ઉપયોગ થઈ શકે છે.

કાયદા અને નિયમો જ સર્વોપરી છે અને રહેશે

06-11-2023 to 04-12-2023

  સરદાર હાઇટ્સના સૌ રહેવાસીઓને નમસ્તે! નવી કમિટિ ચૂંટાઈ આવ્યાને આજે એક મહિનો પુરો થયો. પારદર્શિતા તરફ પહેલા પગલા તરીકે નવેમ્બર 2023ના હિસાબન...