google-site-verification=JsXbtFZ7JbiDgi47DgVvyxSFYBKV8ZdF3O56aBlLhYU Sardar Heights Valsad: ગ્રુપ મેસસૅજ કેમ આવે છે ?

October 21, 2022

ગ્રુપ મેસસૅજ કેમ આવે છે ?

 

ઇસ્કોન અને હરે ક્રિષ્ના ગ્રુપ માં થી દાન માટે આવા મેસેજ સોસાયટી નાં ઘણા સભ્યો ઉપર આવે છે, અમુક સભ્યો ને આ મેસેજ પહેલી વાર જૂન ૨૦૨૨ પછી આવવાના પ્રારંભ થયા, અમુક સભ્યો કશે દાન કર્યા હોઈ કે કોઈ ખરીદી અથવા ઓનલાઇન નંબર શેર કર્યો હશે.!?

 મોબાઈલ નંબર અને ડેટા વેચાણ નું દેશ માં મોટું કારોબાર હોવા થી બધુ સંભવ છે.?  જે સભ્યો ને આ મેસેજ થી વાંધો છે તે કૃપયા આવતા મેસેજ માં આપેલ મોબાઈલ નંબર પર સામે કોલ કરી પોતાનું વિરોધ નોંધાવો, જે થી ઇસ્કોન અને હરે ક્રિષ્ના સંસ્થા આપ નું નંબર ડુ નોટ ડિસ્ટર્બ લીસ્ટ માં નાખી દેશે અને ભવિષ્ય માં આપના ઉપર ફરી આવા કોલ કે મેસેજ નહિ આવશે.  આ મેસેજ સોસાયટી નાં જન જાગૃતિ માટે મૂકવા માં આવે છે કેમ કે અમુક લોકો ને આપના વિરોધ નું વિરોધ છે અને પોતાના ચિરપરિચિત અંદાજ માં ફરી પુલિસ ફરિયાદ ની ધમકી આપે છે.?

From Sardar Heights Group1 Message Date 21-10-202-10.0AM