google-site-verification=JsXbtFZ7JbiDgi47DgVvyxSFYBKV8ZdF3O56aBlLhYU Sardar Heights Valsad: સવાલો -જવાબ

October 22, 2022

સવાલો -જવાબ

 

સવાલો


૧. છેલ્લા પોણા ત્રણ વર્ષ માં થયેલા ખર્ચાઓ માં કેટલા સાચા, કેટલા ખોટા એનું સરવૈયુ આપો.


જવાબ : ૦૧-મે-૨૦૨૨ સુધીના બધાજ સાચા છે એની હું ખાતરી આપુ છું.


૨. આપણને ખરેખર વ્યાજ કેટલું આવે છે અને એની સામે ખર્ચ કેટલો છે એ જણાવો. છેલ્લા પોણા ત્રણ વર્ષ થી ખરેખર હિસાબ મલ્યોજ નથી. ખાલી ઓડિટ કરેલ બેલેન્સ શીટ માં કોઈને કંઈ ખબર પડતી નથી.


જવાબ : ખર્ચ દર મહિને વધતો ઘટતો રહે છે. બેલેન્સ શીટ માં ના સમજ પડે તો કોઈ ઓળખીતા સારા CA નો સંપર્ક કરી શકો છે


૩. વધારાના રૂપીયા ઉઘરાવવા પડે તેનો ચોક્કસ ચિતાર આપો.


જવાબ : શક્ય નથી. જે શક્ય છે એ કરી રહ્યા હતા. બાકી હાલ ની કમિટી જણાવી શકે છે.


૪. ૧૦ રૂપિયા ઉઘરાવ્યા એ પણ ખોટું હતું કારણકે આજ સુધી કોઈ ચિતાર આપવામાં આવ્યો જ નથી અને સામાન્ય સભામાં કોઈ ઠરાવ પસાર કરવામાં આવ્યો જ નથી. માટે મેન્ટેનસ માં ૧ રૂપિયાનો ઘટાડો એટલે તમે ૧૦ માંથી ૯ કરો છો, સામાન્ય સભાની મંજૂરી વગર એ પણ ખોટું જ છે.

થોડા દિવસ પહેલા આપણા પ્રમુખ(જીતેનભાઈ) સાહેબ બોલેલા કે આ તાનાસાહી છે એટલે આપણે મેન્ટેનસ ૪ કે ૫ રૂપિયા નીચે અથવા પાંચ રૂપિયા મેન્ટેનસ રાખશું અને એક-એક રૂપિયાનો હિસાબ એક મહિને હિસાબ આપીશું. છતાં પણ હિસાબ આપતા નથી કેમ???


જવાબ : ૧૦ રૂપિયા ની ગણત્રી બજેટ આધારિત છે. બજેટ ની કોપી જીએચબી ને અમારા સમયની કમિટીએ જમાં કરાવેલ હતી. ત્યાંથી મેળવી લેવી. હિસાબ દર મહિને આપવાનું વચન જેને આપી ને ફરી ગયેલા એમને પૂછી શકો છો.


૫. પારદર્શિતા થી કામ કરવા માટે વહેલા માં વહેલી તકે દરેક બિલ્ડિંગ ને કો.ઓપ. હાઉસીંગ સર્વિસ સોસાયટી બનાવો અને એનો એક સંઘ બનાવો.


જવાબ : જીએચબી ની મંજુરી લઈ આવો તમેજ. એક દેશ માં એક કાનૂન હોય એમ એક સોસાયટી માં એકજ કાયદો હોય. આ બકવાસ ૩ વર્ષ થી ચાલુ રાખી લોકોને ગુમરાહ કરવાનું બંધ કરી પોતે નોંધણી પ્રક્રિયા ની આગેવાની લો


૬. કમિટી ને સત્તા ત્યારેજ મળે જ્યારે સામાન્ય સભામાં બહુમતી થી ઠરાવ પસાર થાય. નહીં તો આ બધી આપખુદશાહી છે.


જવાબ : ૧ મૂર્ખ ૩ વર્ષ થી આજ ટેપ વગાડી લોકોને ઉશકેરે છે. જૂની કમિટી ને કોઈ કાયદેસર આ લાગુ પડતું નથી. કોર્ટ માં જાય તો સાબિત કરી બતાવીશ.


૭. જુની કમિટી એ આને ધંધો બનાવ્યો હતો જે નવી કમિટી આગળ વધારી રહી છે.


જવાબ : સંકુલ માટે આ લખનાર વ્યક્તિ કોરોના કરતા પણ ઝેરી છે


૮. પૈસા ઉઘરાવીને સામન્ય સભાની મંજૂરી વગર એને સિંકિંગ ફંડમાં કે બીજા ફંડ માં નાખવા એ એક ગુનો છે, સોસાયટી ના નિયમો મુજબ. જુની કમિટી એ આવા ઘણા બધા ગુનાઓ કર્યા છે જે નવી કમિટી પણ કરવા જઈ રહી છે.


જવાબ : જ્ઞાન નો અભાવ સ્પષ્ટ દેખાય આવે છે.


૯. કોઈપણ કામ, પૈસા ઉઘરાવવા, પૈસા ખર્ચ કરવા, સામાન ખરીદવો, કોન્ટ્રાક્ટ આપવા વી. વી. માટે કાયદાઓ બનેલાજ છે જેનો પુરે પૂરો અભ્યાસ કરીને કાયદાની રૂએ ચાલવું એજ કાર્યવાહક સમિતિ નું કર્તવ્ય છે.


જવાબ : પહેલા આપ જ્ઞાન મેળવો


૧૬. સંકુલ માં એક ખીલી પણ લેવી હોય તો ઠરાવ પસાર કરીને લેવામાં આવે. અહીં કોઈ જ બંધારણ ના હોવાથી ગમે એમ પોતાની મન મરજીથી ખર્ચા કરવામાં આવે છે એ ખોટું છે.


જવાબ : જૂની કમિટી ના ઠરાવો ઠાયાજ છે.


૧૭. જે કેમેરા લગાવ્યા હેતલભાઈ એ કેટલો ખર્ચ કર્યો અને નવી કમિટીએ કેટલો ખર્ચ કર્યો.??? હેતલ ટેન્ડર કેટલા રૂપિયાનું હતું અને નવી કમિટીએ ટેન્ડર કેટલા રૂપિયાનું હતું.


જવાબ : આ જરુરી છે. હેતલ ના ટેન્ડર કરતા વધુ રકમે ઓર્ડર અપાયો છે ? કેમ ?


૧૮. દરેક બિલ્ડીંગમાં લાઈટ હતી એ લાઈટ ક્યાં ગઈ અને દરેક બિલ્ડિંગમાં ચાલુ લાઈટ પાછી આપીદો.


જવાબ : સવાલ પૂછતા પહેલા થોડી તો અક્કલ વાપરો. ૬ વર્ષ જૂની લાઈટો હતી. કેટલીય ઊડી ગઈ અને બદલાઈ ગઈ. તૂટી પણ હશે. આ સવાલ પૂછનાર મુરખેજ મેમ્બર ને વેચવા ના પાડી હતી. કારણ એસેટ છે ન વેચાય એમ વિરોધ કરેલ

From Whats app Group SH Date 22-10-2022 0:36

06-11-2023 to 04-12-2023

  સરદાર હાઇટ્સના સૌ રહેવાસીઓને નમસ્તે! નવી કમિટિ ચૂંટાઈ આવ્યાને આજે એક મહિનો પુરો થયો. પારદર્શિતા તરફ પહેલા પગલા તરીકે નવેમ્બર 2023ના હિસાબન...