google-site-verification=JsXbtFZ7JbiDgi47DgVvyxSFYBKV8ZdF3O56aBlLhYU Sardar Heights Valsad: કૂતરાઓ બિલ્ડિંગ માં પ્રવેશી ના શકે એ હેતુ થી

October 22, 2022

કૂતરાઓ બિલ્ડિંગ માં પ્રવેશી ના શકે એ હેતુ થી

 

નમસ્કાર મિત્રો,

સોસાટીમાં કૂતરાઓ ના વધી રહ્યા કૂતરાઓ ના અને કૂતરાઓ બિલ્ડિંગ માં પ્રવેશી ના શકે એ હેતુ થી આજે કાવેરી બિલ્ડિંગ માં ડેમો માટે ગેટ અને ગ્રિલ ના ગેટ પર જાડી લગાડવા માં આવી છે,

પ્રમુખ શ્રી.જીતેન ભાઈ  સુરતી અને એસોસિયેશન ના સભ્યો એ ખુબજ સરસ અને અસરકારક કાર્ય કર્યું છે જે માટે એમનો ખૂબ ખૂબ આભાર,

બધા બિલ્ડિંગ ના સભ્યો ને વિનંતી છે કે આ (ડેમો) ગેટ ને આવીને જોઈ જવો જો સારું લાગે તો શ્રી. જિતેનભાઈ અથવા શ્રી.સાગર ભાઈ નો સંપર્ક કરી તમારી બિલ્ડિંગ માં આ ગોઠવણ કરી આપવા ની જાણ કરો.

આભાર

Whats app Message SH 2  Date: 22-10-2022 15:34

06-11-2023 to 04-12-2023

  સરદાર હાઇટ્સના સૌ રહેવાસીઓને નમસ્તે! નવી કમિટિ ચૂંટાઈ આવ્યાને આજે એક મહિનો પુરો થયો. પારદર્શિતા તરફ પહેલા પગલા તરીકે નવેમ્બર 2023ના હિસાબન...