google-site-verification=JsXbtFZ7JbiDgi47DgVvyxSFYBKV8ZdF3O56aBlLhYU Sardar Heights Valsad: તદ્દન ખોટો ખર્ચ છે.

October 22, 2022

તદ્દન ખોટો ખર્ચ છે.


 તદ્દન ખોટો ખર્ચ છે.

કાવેરી મા ગ્રાઉન્ડ ફ્લોર માં રહેતા એક કૂતરા ના માલિકે પોતાના કૂતરા બે બીજા કૂતરા થી બચાવવા આ ખર્ચ એસોસિએશન પાસે કરાવ્યો છે.

સેમ આજ રીતે ફ્લોર વાઈઝ્ કેમેરા તાપી માં મૂકી બાકીના બિલ્ડિંગ માં મૂકવી લાખો રૂપિયા નો વગર જરૂરિયાત નો ખર્ચ કર્યો છે.

ખર્ચ કરનાર બંને વ્યક્તિ જે મેમ્બર પણ નથી અને હજુ આ વર્ષ નું મેઇન્ટનનસ નથી ભર્યું.

પોતાને કલ્લચરર કમિટી ના હેડ ગણાવે છે.

પોતે પૈસા ખર્ચો ભાઈ. અમારા પૈસે તાગડ ધીનના ના કરો.

Court Order Please Click

Whats App Message Date 22-10-2022 15:44