google-site-verification=JsXbtFZ7JbiDgi47DgVvyxSFYBKV8ZdF3O56aBlLhYU Sardar Heights Valsad: લિફ્ટ માં મીરર

October 23, 2022

લિફ્ટ માં મીરર


 બીજા પણ એક વિજન જુવો આ કમિટી નાં, દરેક બિલ્ડીંગ નાં લિફ્ટ માં આવા મીરર લગાવ્યા છે, તદ્દન 3rd ક્લાસ કામ. પેહલા તો મીરર ની જરૂર જ નથી. જો જરૂર હોય તો સારી ક્વોલિટી નાં ફૂલ સાઇઝ મીરર લગાવવું જોઈએ. આ ઝૂંપડપટ્ટી જેવા લાવી ને સેલોટેપ થી ચોતડ્યા છે. શરમ આવે છે જો કોઈ ગેસ્ટ આવે ઘર માં તો. પૂછે છે આ શું છે. આવા જ જોરદાર કામ થઈ રહ્યા છે ગુપ્ત રીતે. આ 700 કરોડ ની વેલ્યુએશન ની સોસાયટી નાં જતા જતા પત્તા રગડી જશે. સાચું જ પોલીસ ખાતા કહે છે "અંગ્રેજી ધોબી તળાવ"

Whats app Message SH: Date 22-10-2022 18:54