google-site-verification=JsXbtFZ7JbiDgi47DgVvyxSFYBKV8ZdF3O56aBlLhYU Sardar Heights Valsad: ઘેરિયા (ઘોર) ગરબા નુ આયોજન

October 23, 2022

ઘેરિયા (ઘોર) ગરબા નુ આયોજન

 

પ્રિય, 

    તાપી પરિવાર 

        આપ સૌ કુશળ હસો,

તાપી પરીવાર ના દરેક સભ્યો ને જણાવવાનુ કે,

         હાલમાં સરદાર હાઈટસ મા તાપી બિલ્ડીંગ દ્રારા ગયા વરસ ની જેમ આ વર્ષે પણ ઘેરિયા (ઘોર) ગરબા નુ આયોજન કરેલ છે તો સરદાર હાઇટસ્ ની દરેક બિલ્ડીંગ દ્રારા સેગવી ઘેરીયા મંડળ, સેગવી , વલસાડ દ્રારા આયોજીત સેગવીમંદીર નાં(જીનો દ્વાર) બાંધકામ માટે કરતા કાર્ય ને સૌ શહરશ સ્વાગત કરીએ છીએ.

 ઘોર ગરબા ની કાર્ય સૂચિ નીચે મુજબ રહશે.

તારીખ -૨૩/૧૦/૨૦૨૨   રવિવાર. સાંજે ૬:૩૦ કલાકે આગમન થશે.

(૧)  તાપી બિલ્ડિંગ દ્રારા તમામ ઘેરિયાઓ નું તિલક લગાવી સ્વાગત.

(૨) તાપી માં ઘોર ની શરૂવાત કરશે.

 (૩) મીંઢોળા બિલ્ડીંગ

 (૪)  ઓરાંગા

 (૫) પૂર્ણા

 (૬) અંબિકા

 (૭) કિમ

 (૮) વાત્રક

 (૯) સર્વેશ્વર મહાદેવ મંદીર

 (૧૦) મચ્છુ બિલ્ડિંગ 

 પૂર્ણાહુતિ ફરી તાપી બિલ્ડીંગ માં થસે. આ ઉપરાંત કોઈ બિલ્ડીંગ મા ધોર રમાડવાના હોય સ્વેચ્છાએ  સાંજે ૪-૦૦ વાગ્યાં સુધી નામ નોંધાવવા વિનતી.          

હમો તાપી બિલ્ડીંગ ઘેરિયા ઓને સ્વેચ્છાએ બિલ્ડીંગ દીઠ ૬૦૦/- અંકે છસ્સો પુરા ફાડા પેટે આપવાનું નક્કી કરેલ છે તો દરેક બિલ્ડીંગ સ્વેચ્છાએ ફોડો આપી શકે છે. આભાર.........

     માટે તાપી ના દરેક સદસ્ય ને જણાવવાનુ કે  છે ઉપરોક્ત વિગત  જે દરેક ને જાણ સારું લાગતા વળગતા ને જાણ કરવા વિનંતી.

    આયોજક , તાપી બિલ્ડિંગ              (તાપી પરીવાર)

વધુ માહિતી માટે  , દિપક પાટીલ*    મો-૯૮૨૫૧૩૭૬૫૧

નો સંપર્ક કરવો. 

નોંધ - કોઈએ પોતાનાં ઘરે ઘોર રમાડવા હોય તે સ્વેચ્છાએ રમાડી શકાય.

WHATS APP GROUP PAAR Date: 22-10-2022  2:34

06-11-2023 to 04-12-2023

  સરદાર હાઇટ્સના સૌ રહેવાસીઓને નમસ્તે! નવી કમિટિ ચૂંટાઈ આવ્યાને આજે એક મહિનો પુરો થયો. પારદર્શિતા તરફ પહેલા પગલા તરીકે નવેમ્બર 2023ના હિસાબન...