લિફ્ટ માં બાઈક લઈ ગયા !
સરદાર હાઈટ્સ , LIG -II 11Th Floor ,તારીખ 20 ઓક્ટોબર 2022 18:23:34 ના રોજ એક પરિવાર એમની બાઈક લિફ્ટ દ્વારા 11 માં માળે લઇ ગયા !સરદાર હાઈટ્સ , કમિટી ને હવે જોવાનું છે કે તેઓ સુ પગલાં લઈ છે !?
સરદાર હાઈટ્સ , LIG -II 11Th Floor ,
તારીખ 20 ઓક્ટોબર 2022 18:23:34 ના રોજ એક પરિવાર એમની બાઈક લિફ્ટ દ્વારા 11 માં માળે લઇ ગયા !
સરદાર હાઈટ્સ , કમિટી ને હવે જોવાનું છે કે તેઓ સુ પગલાં લઈ છે !?
સરદાર હાઇટ્સના સૌ રહેવાસીઓને નમસ્તે! નવી કમિટિ ચૂંટાઈ આવ્યાને આજે એક મહિનો પુરો થયો. પારદર્શિતા તરફ પહેલા પગલા તરીકે નવેમ્બર 2023ના હિસાબન...