google-site-verification=JsXbtFZ7JbiDgi47DgVvyxSFYBKV8ZdF3O56aBlLhYU Sardar Heights Valsad: ફાયર એક્ષ્ટીન્ગ્યુષર

November 18, 2022

ફાયર એક્ષ્ટીન્ગ્યુષર

 


એસોસીએશને જે લખો રૂપિયા નો ખર્ચ ફાયર એક્ષ્ટીન્ગ્યુષર પાછળ આપડા લાખો રૂપિયા વેડફી નાખ્યા છે. લગભગ ૬-૮ લાખ રૂપિયા નો ખર્ચ કરી નાખ્યો હતો (આંકડા એસોશિએશન સુધારી શકે છે)


ફક્ત અને ફક્ત આ એસોશિએશન ના હોદ્દેદારોજ આ પૈસાના વ્યય માટે જવાબદાર છે. ફાયર એક્ષ્ટીન્ગ્યુષર પ્રોપર વર્ક કરતાજ હતા અને રીફીલ કરાવજ હતા તો બિલ્ડીંગ વાઈસ ૨-૪ કરાવવા જોઈતા હતા.


૬-૮ લાખ ખર્ચી ૫૦૦-૬૦૦ ફાયર એક્ષ્ટીન્ગ્યુષર રીફીલ કરવાની ઉતાવળ કેમ ? કેમ કોઈ ટેન્ડર ના બહાર પડ્યું ? જાહેરાત કેમ ના આપી ? કેમ તાપી ના રહીશને ઓર્ડર આપી દીધો ?


આજે ૨૯ ફાયર એક્ષ્ટીન્ગ્યુષર રીફીલ કરવા જીએચબી ના કોન્ટ્રાકટર લઇ ગયા છે ... અને બાકીના રોજીંદા થોડા થોડા કરી લઇ જશે ....



06-11-2023 to 04-12-2023

  સરદાર હાઇટ્સના સૌ રહેવાસીઓને નમસ્તે! નવી કમિટિ ચૂંટાઈ આવ્યાને આજે એક મહિનો પુરો થયો. પારદર્શિતા તરફ પહેલા પગલા તરીકે નવેમ્બર 2023ના હિસાબન...