google-site-verification=JsXbtFZ7JbiDgi47DgVvyxSFYBKV8ZdF3O56aBlLhYU Sardar Heights Valsad: સરદાર હાઈટ્સ

January 10, 2023

સરદાર હાઈટ્સ

 

સરદાર હાઈટ્સ ના તમામ્ મેમ્બરો તમારા આ કાર્ય ના આભારી છે. કોઈ પણ કાર્ય અસંભવ નથી હોતું બસ એને પૂરું કરવાની ધગસ અને લગન હોય તો સફળતા જરૂર મળે એનુ તમે ઉદાહરણ સેટ કર્યું છે. આશા રાખીયે છે કે બધા નો સપોર્ટ મળશે તમને આવા બીજા પેન્ડિંગ કામ કરવા માં જે સોસાયટી માટે પ્રાથમિક જરૂરિયાત ધરાવે છે.  🙏🏻