google-site-verification=JsXbtFZ7JbiDgi47DgVvyxSFYBKV8ZdF3O56aBlLhYU Sardar Heights Valsad: અસાધારણ જનરલ સભા

March 11, 2023

અસાધારણ જનરલ સભા

 પ્રિય રહેવાસીઓ


અસાધારણ જનરલ સભા


અત્રે સૂચના આપવામાં આવે છે કે સરદાર હાઇટ્સ એસોસિએશન ના સભ્યોની સામાન્ય સભા 12મી માર્ચ 2023ના રોજ સવારે 10.30 કલાકે

દમણગંગા બિલ્ડીંગ ના પાછળ ના ભાગ માં નાના ગાર્ડન પાસે યોજવા માં આવી રહી છે.


નીચેના મુદ્ધવો પર ચર્ચા 


૧).સરદાર હાઈટ્સ સંકુલમાં સભ્યોના મનમાં હાલમાં ચાલી રહેલ સર્વિસ સોસાયટી વિશે ગુંચવણની ચોખવટ કરવા બાબત.


૨).સભ્યો પાસેથી બાકી નીકળતી મેન્ટેનન્સ ની રકમ વિશે ચર્ચા 


૩).સંકુલમાં નખાયેલા સ્પીડ બ્રેકર વિશે જાણકારી.


૪).આવનાર નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ ના મેન્ટેનન્સ ની સૂચના જાહેર કરવા બાબત


૫) સભા અધ્યક્ષ ની  પરવાનગી સાથે અન્ય કોઈપણ બાબત.


સાગર પાટીલ 

સેક્રેટરી

સરદાર હાઈટસ એસોસિયેશન