google-site-verification=JsXbtFZ7JbiDgi47DgVvyxSFYBKV8ZdF3O56aBlLhYU Sardar Heights Valsad: ગ્રામપંચાયતે સરદાર હાઈટ્સ નો વેરો ઘટાડ્યો

May 26, 2023

ગ્રામપંચાયતે સરદાર હાઈટ્સ નો વેરો ઘટાડ્યો

 ટીડીઓ, ડીડીઓ અને કલેકટર શ્રીના દાખલ બાદ ભાગડાવડા ગ્રામપંચાયતે સરદાર હાઈટ્સ નો વેરો ઘટાડ્યો છે પરંતુ તે અપૂરતો ઘટાડ્યો છે. આપડે આમાટે હજી વધુ લડત આપવી પડે એમ છે. બધાના સહકાર ની આવશ્યકતા છે.

વેરો કોઈ સંજોગોમાં ના ઘટી શકે એમ કહેનાર સુધી આ ખાસ પહોચાડજો.


Sardar Heights Valsad

Sardar Heights Valsad

Sardar Heights Valsad

Sardar Heights Valsad

Sardar Heights Valsad

સાંભળો. સુ કહ્યું હતું જીતેન ભાઈ સુરતી એ.
 સરદાર હાઈટ્સ ના બમણા વેરા માટે. તા: ૩૦-૧૦-૨૦૨૨ ના રોજ.