google-site-verification=JsXbtFZ7JbiDgi47DgVvyxSFYBKV8ZdF3O56aBlLhYU Sardar Heights Valsad: સંકુલ બચાવો અભિયાન

May 9, 2023

સંકુલ બચાવો અભિયાન

 


પ્રિય રહેવાસીવો

તા ૦૮.૦૫.૨૦૨૩ ના રોજ રાત્રે રાખેલ સંકુલ બચાવો અભિયાન ને અંતર્ગત કીમ બિલ્ડિંગ ના નીચે રાખેલ જન સભા માં ૧૧૦ વધુ સભ્યો હાજર રહી 

૧ તાત્કાલિક ધોરણે AGM કરાવી

૨ સભ્યો ને અંધારા માં રાખી સર્વિસ સોસાયટી ને રદ્દ કરવા


ના મુદ્દે હાલ ના સરદાર હાઈટસ એસોસિયેશન ના પ્રમુખ વિરોધ માં લોકો એ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.


સંપૂણ મીટીંગ નું સંચાલન ખૂબ જ સુંદર રીતે શ્રી ભરત ભાઈ સોની એ પોતા ના અત્યંત વ્યસ્ત કાર્યક્રમ માંથી સમય કાઢી સંકુલ બચાવો અભિયાન માં જોડાયા.


દરેક સભ્યો એ ખુબજ શાંતિ પૂર્વક દરેક મુદ્દા વો પર સવાલ જવાબ કરી સંતોષ કારક જવાબ આપવા માં આવ્યો.

હું એ તમામ સભ્યો નો આભાર વ્યક્ત કરીશ કે પોતા ના સંકુલ ને બચવા માટે આગળ આવ્યા. એમાં મોટી સંખ્યા માં મહિલાઓ આગળ આવી એ બાબતે અવલે દરેક મહિલાઓ ને ખૂબ ખુબ અભિનંદન.


દમણગંગા બિલ્ડિંગ ના રહેવાસીવો એ તારીખ ૯.૦૫.૨૩ ના રોજ સંકુલ બચાવો અભિયાન રાખવા નો આગ્રહ કરવા માં આવ્યો.