February 14, 2023
Notice
ગેરકાયદે બાંધકામ એ ગેરકાયદે જ ગણાય છે. કોઈપણ બાંધકામ પરમીશન લઈને જ કરવું જોઈએ અને તેપણ જો લેખિત માં મનાઈ હોય તો ના કરવું જોઈએ.
એસોશિએશન નું મૂળભૂત કામ સેવાઓ પ્રદાન કરવાનું છે. બધાજ ખોટા ઈરાદાઓ સમજે છે અને એનાથી કોઈ ડરતું નથી. કાયદો અને વ્યવસ્થા હમેશ સાચાનો જ પક્ષ લે છે.
અમે કોઈ મંદિર નો વિરોધ નથી કરતા પરંતુ ગેરકાયદે અને વિના પરમિશન બાંધકામ નો જરૂર વિરોધ કરીએ છીએ.
સંકુલ ના વિષય માં મીડિયા અને બીજા બહારના લોકોનો ઉપયોગ એક બીજી મોટી ભૂલ સૂચવે છે.
Subscribe to:
Posts (Atom)
06-11-2023 to 04-12-2023
સરદાર હાઇટ્સના સૌ રહેવાસીઓને નમસ્તે! નવી કમિટિ ચૂંટાઈ આવ્યાને આજે એક મહિનો પુરો થયો. પારદર્શિતા તરફ પહેલા પગલા તરીકે નવેમ્બર 2023ના હિસાબન...
-
*સરદાર હાઈટ્સ ના પ્રમુખ નું રાજીનામું આપવા બાબત!?* *હાલમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ ,સુરત તરફથી આવેલ પત્ર છેલ્લી નોટિસ ( નં .જાવ્યુ.સી બી સ...
-
સરદાર હાઇટ્સના સૌ રહેવાસીઓને નમસ્તે! નવી કમિટિ ચૂંટાઈ આવ્યાને આજે એક મહિનો પુરો થયો. પારદર્શિતા તરફ પહેલા પગલા તરીકે નવેમ્બર 2023ના હિસાબન...
-
૧૬ ઓકટોબર ૨૦૨૨ ના રોજ આ લેટર શેર કરેલ હતો. ૧૦ ઓકટોબર ૨૦૨૨ ના રોજ વર્ક ઓર્ડર આપડા ફાયર ના બાકી કામ માટે આપી દેવાયેલ છે. કામ ટૂંક સમયમાં પૂર્...