May 26, 2023
સ્ટે આપવા આવ્યો છે.
ગ્રામપંચાયતે સરદાર હાઈટ્સ નો વેરો ઘટાડ્યો
ટીડીઓ, ડીડીઓ અને કલેકટર શ્રીના દાખલ બાદ ભાગડાવડા ગ્રામપંચાયતે સરદાર હાઈટ્સ નો વેરો ઘટાડ્યો છે પરંતુ તે અપૂરતો ઘટાડ્યો છે. આપડે આમાટે હજી વધુ લડત આપવી પડે એમ છે. બધાના સહકાર ની આવશ્યકતા છે.
વેરો કોઈ સંજોગોમાં ના ઘટી શકે એમ કહેનાર સુધી આ ખાસ પહોચાડજો.
May 9, 2023
સંકુલ બચાવો અભિયાન
તા ૦૮.૦૫.૨૦૨૩ ના રોજ રાત્રે રાખેલ સંકુલ બચાવો અભિયાન ને અંતર્ગત કીમ બિલ્ડિંગ ના નીચે રાખેલ જન સભા માં ૧૧૦ વધુ સભ્યો હાજર રહી
૧ તાત્કાલિક ધોરણે AGM કરાવી
૨ સભ્યો ને અંધારા માં રાખી સર્વિસ સોસાયટી ને રદ્દ કરવા
ના મુદ્દે હાલ ના સરદાર હાઈટસ એસોસિયેશન ના પ્રમુખ વિરોધ માં લોકો એ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.
સંપૂણ મીટીંગ નું સંચાલન ખૂબ જ સુંદર રીતે શ્રી ભરત ભાઈ સોની એ પોતા ના અત્યંત વ્યસ્ત કાર્યક્રમ માંથી સમય કાઢી સંકુલ બચાવો અભિયાન માં જોડાયા.
દરેક સભ્યો એ ખુબજ શાંતિ પૂર્વક દરેક મુદ્દા વો પર સવાલ જવાબ કરી સંતોષ કારક જવાબ આપવા માં આવ્યો.
હું એ તમામ સભ્યો નો આભાર વ્યક્ત કરીશ કે પોતા ના સંકુલ ને બચવા માટે આગળ આવ્યા. એમાં મોટી સંખ્યા માં મહિલાઓ આગળ આવી એ બાબતે અવલે દરેક મહિલાઓ ને ખૂબ ખુબ અભિનંદન.
દમણગંગા બિલ્ડિંગ ના રહેવાસીવો એ તારીખ ૯.૦૫.૨૩ ના રોજ સંકુલ બચાવો અભિયાન રાખવા નો આગ્રહ કરવા માં આવ્યો.
May 8, 2023
FD
1 મે 2022 થી 31 માર્ચ 2023 સુધી માં કેટલા રકમ ગુજરાત હાઉસીંગ બોર્ડ પાસે થી મેંટેનેંસ પેટે મળ્યા અને કેટલા રકમ આખા વરસ દરમિયાન ફિક્સ કરવામાં આવ્યા તે વિગત જાહેર કરવું જોઈએ.. પારદર્શીતા નાં સૂત્રો આપી સત્તા માં આવેલી અને પછી પારદર્શીતા ને તિલાંજલિ આપનારી હાલ ની કમિટી મળેલ રકમ ની કોઈ FD કરી નહિ તે જાણવા મળ્યા છે.
May 4, 2023
હાઈટ્સ સર્વિસ સોસાયટી ની ખોટી નોંધણી ની તપાસ
06-11-2023 to 04-12-2023
સરદાર હાઇટ્સના સૌ રહેવાસીઓને નમસ્તે! નવી કમિટિ ચૂંટાઈ આવ્યાને આજે એક મહિનો પુરો થયો. પારદર્શિતા તરફ પહેલા પગલા તરીકે નવેમ્બર 2023ના હિસાબન...
-
*સરદાર હાઈટ્સ ના પ્રમુખ નું રાજીનામું આપવા બાબત!?* *હાલમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ ,સુરત તરફથી આવેલ પત્ર છેલ્લી નોટિસ ( નં .જાવ્યુ.સી બી સ...
-
સરદાર હાઇટ્સના સૌ રહેવાસીઓને નમસ્તે! નવી કમિટિ ચૂંટાઈ આવ્યાને આજે એક મહિનો પુરો થયો. પારદર્શિતા તરફ પહેલા પગલા તરીકે નવેમ્બર 2023ના હિસાબન...
-
૧૬ ઓકટોબર ૨૦૨૨ ના રોજ આ લેટર શેર કરેલ હતો. ૧૦ ઓકટોબર ૨૦૨૨ ના રોજ વર્ક ઓર્ડર આપડા ફાયર ના બાકી કામ માટે આપી દેવાયેલ છે. કામ ટૂંક સમયમાં પૂર્...