google-site-verification=JsXbtFZ7JbiDgi47DgVvyxSFYBKV8ZdF3O56aBlLhYU Sardar Heights Valsad: November 2022

November 18, 2022

ફાયર એક્ષ્ટીન્ગ્યુષર

 


એસોસીએશને જે લખો રૂપિયા નો ખર્ચ ફાયર એક્ષ્ટીન્ગ્યુષર પાછળ આપડા લાખો રૂપિયા વેડફી નાખ્યા છે. લગભગ ૬-૮ લાખ રૂપિયા નો ખર્ચ કરી નાખ્યો હતો (આંકડા એસોશિએશન સુધારી શકે છે)


ફક્ત અને ફક્ત આ એસોશિએશન ના હોદ્દેદારોજ આ પૈસાના વ્યય માટે જવાબદાર છે. ફાયર એક્ષ્ટીન્ગ્યુષર પ્રોપર વર્ક કરતાજ હતા અને રીફીલ કરાવજ હતા તો બિલ્ડીંગ વાઈસ ૨-૪ કરાવવા જોઈતા હતા.


૬-૮ લાખ ખર્ચી ૫૦૦-૬૦૦ ફાયર એક્ષ્ટીન્ગ્યુષર રીફીલ કરવાની ઉતાવળ કેમ ? કેમ કોઈ ટેન્ડર ના બહાર પડ્યું ? જાહેરાત કેમ ના આપી ? કેમ તાપી ના રહીશને ઓર્ડર આપી દીધો ?


આજે ૨૯ ફાયર એક્ષ્ટીન્ગ્યુષર રીફીલ કરવા જીએચબી ના કોન્ટ્રાકટર લઇ ગયા છે ... અને બાકીના રોજીંદા થોડા થોડા કરી લઇ જશે ....



ફાયર બાકી કામ માટે વર્ક ઓર્ડર

 ૧૬ ઓકટોબર ૨૦૨૨ ના રોજ આ લેટર શેર કરેલ હતો. ૧૦ ઓકટોબર ૨૦૨૨ ના રોજ વર્ક ઓર્ડર આપડા ફાયર ના બાકી કામ માટે આપી દેવાયેલ છે. કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે. વર્ક ઓર્ડર ની કોપી.


 





November 11, 2022

ગેરકાયદે કાર્ય

આ પત્ર માં સ્પષ્ટ લખેલ છે કે આ ગેરકાયદે કાર્ય માં શામિલ પ્રમુખ અને કમિટી મેમ્બરો પર નિયમોનુસાર કાર્યવાહી કરવી. 

જે પણ સભ્ય આ અવૈધ બાંધકામ નાં ઠરાવ ઉપર સહી કર્યા છે તે ભવિષ્ય માં થનાર કાનૂની કાર્યવાહી માટે તૈયાર રહે



 

November 1, 2022

મિટિંગ પછી ..લોકોના મંતવ્ય

  •  ગઈકાલે જીતેનભાઈ સુરતીએ જણાવ્યું કે આ પ્રોગ્રામ માટે કમિટી એ સર્વાનુમતે મંજુરી આપી છે ....
  • કમિટી મેમ્બરો જણાવી શકે કે પ્રમુખ જુઠું બોલે છે ... મને નથી લાગતું કે બધા કમિટી મેમ્બરો અગ્રી હોય ...
  • Meeting moll ma hati, to aapna society ma place nati??
  • ગઇકાલે સ્ટેજ તૈયાર હતું,અને ખાલી પણ હતું
  • ખર્ચા કરવાના બહાના શોધે છે ...
  • બીજું દીનાર હતું ... કોઈ મેસેજ માં ઉલ્લેખ ના હતો 
  • હવે કહેશે બધો ખર્ચ અમે અમારા પોતાના પૈસે કરીશું .... કઈ રીતે ખબર પડે કોઈને પણ ?
  • સંકુલ ના રહેવાસીઓ ના પ્રશ્નો થી ભાગવા માટે આ સ્થળ રાખે છે જ્યાં કુલ 200 માંડ બેસી શકે
  • ગઈકાલની મિટિંગ વિશે ઘણા આગેવાનો ચર્ચા કરે છે 
  • પણ મિટિંગમાં ચર્ચા શું થઈ શું નિર્ણય લેવાયા 
  • એ કોઈએ હજી સુધી જણાવવાની તસ્થી લીધી નથી
  • હેતલભાઈ તમે પ્રમુખ રહ્યા છો પ્રબુદ્ધ વ્યક્તિ છો ,શું આવા પાર્ટી ના અંગત પ્રોગ્રામ ને કોઈ પ્રાઇવેટ સોસાયટી સંકુલ માં યોજવાની  સત્તા GHB એ કમિટી ને આપેલી છે ?અને હા તો કાલ ઉઠીને બીજી પાર્ટી વાળા બી માંગશે નઈ આપશો તો વિવાદ ને રાજકારણ નો ભોગ સોસાયટી બનશે .
  • આ સવાલ ગઈકાલે થયો ... કોઈ સંતોષકારક જવાબ ના મળ્યો ....
  • અમને રેકોર્ડીંગ કરતા અટકાવ્યા .... શામાટે ? કેમ ગભરાય છે ? આધિકારિક રીતે એમણે મિનીટ્સ of મીટીંગ જાહેર કરાવી જોઈએ અથવા લાઈવ કરવું જોઈતું હતું ...
  • સત્તાવાર સ્ટેટમેન્ટ વધુ સુગમ રહે  કોઈ બીજું જણાવે તો કમીટીના સભ્યો આગળ જતાં નકારી પણ શકે કે આવો કોઈ નિર્ણય થયો છે મારા જાણવા પ્રમાણે સત્તાવાન પ્રતિનિધિઓ ની આ ગ્રુપ માં હાજરી નથી
  • ગ્રુપ ૧ માં પરેશભાઈ જાની છે ઉપપ્રમુખ શ્રી, ત્યાં માંગો






લીફ્ટમાં લગાવેલો મીરર તૂટી ગયો



 કાવેરી બિલ્ડિંગની મોટી લીફ્ટમાં લગાવેલો મીરર તૂટી ગયો છે.

• શું તુટેલો મીરર બદલી થશે? (થશે તો ક્યારે થશે?)

• શું કોઈ પણ બિલ્ડિંગમાં મીરર તૂટશે તો બદલતા જ રહીશું?

• કે ફક્ત એક જ વાર લગાવવામાં આવ્યો છે?

• જો એક જ વાત લગાવવાનો હતો તો લીફ્ટની વોલ પરનો કલર ઘસી ને કાઢી મીરર લગાવવાની મૂર્ખાઈ શું કામ કરી!!!???

06-11-2023 to 04-12-2023

  સરદાર હાઇટ્સના સૌ રહેવાસીઓને નમસ્તે! નવી કમિટિ ચૂંટાઈ આવ્યાને આજે એક મહિનો પુરો થયો. પારદર્શિતા તરફ પહેલા પગલા તરીકે નવેમ્બર 2023ના હિસાબન...