google-site-verification=JsXbtFZ7JbiDgi47DgVvyxSFYBKV8ZdF3O56aBlLhYU Sardar Heights Valsad: October 2022

October 31, 2022

મિટિંગ માં થયેલ ચર્ચા

 1.  પાણીની ટાંકી બાર લાખ લિટરની બનાવડાવી


2 .હેલ્થ યુનિટ , કમિટી હોલ અને ઓફિસ બનાવડાવી



તારીખ 30-10-2022  ની મિટિંગ માં થયેલ ચર્ચા 

3 . સોસાયટીના રજીસ્ટ્રેશન વિશે આગળ વિચાર કરવો


 4 અનપાઇડ લોકો ના 50 ટકા પૈસા આવી ગયા છે પણ કોઈ પણ હિસાબ a g m માં આપવામાં આવશે


5 ઘર વેરા ભરી દો કંઈ પૈસા ઓછા નથી થવાના 


7 લિફ્ટ માં નુકસાન કરનાર પર દંડ ભરાવડાવો


8 સિક્યુરિટી વાળા સાથે વ્યવસ્થિત માનસન્માન થી વાત કરવી


9 હાલમાં જે બેન્ક એકાઉન્ટ છે સોસાયટીના એફડીના પૈસા માટેનું બે એકાઉન્ટ ને વધારે ટકા વ્યાજ માટે બીજી બેંકમાં ટ્રાન્સફર કરવું


10 ભાડાના મકાન પર આગળ પગલાં લેવા વિચારણા કરવી


11 કમિટી હોલ અને પી એચ સી હેલ્થ યુનિટ સોસાયટી ની અંદર બનાવવું કે બહાર બનાવવું તેની પણ ચર્ચા થઈ

October 29, 2022

મિટિંગ માટે લોકો ના પ્રતિભાવો

 સરદાર હાઈટ્સ, વલસાડ ની તારીખ 30-10-2022 ને રવિવારે સાંજે 6-9 કલાકે રાખેલ મિટિંગ માટે લોકો ના પ્રતિભાવો - Sardar heights valsad 1-2  what's app ગ્રુપ માં આવેલ મેસેજ

 

  • ·         સરદાર હાઈટ્સ ના રહેવાસીઓની મીટીંગ સરદાર હાઈટ્સના સંકુલમાં હોવું જોઈએ.

  • ·         જેમનામાં રહેવાસીઓનો સામનો કરવાની હિંમત અને તાકાત ના હોય એમણે મિટિંગ કરવી નહીં
  • .
  • ·         સરદાર હાઈટ્સ થી બહારના લોકો સરદાર હાઈટ્સ માં મીટીંગ કરવા આવે અને સરદાર હાઈટ્સ ના સભ્યો મિટિંગ કરવા માટે બહાર જવું પડે કેવી બલીહારી ?

  • ·         લોકો બહારથી સરદાર હાઈટ્સ માં આવે છે. અને આપના લોકો બહાર ગોઠવે છે. 😀?

  • ·         એમ પણ દિવસ ની નોટિસ ઘણો ઓછો સમય છે. મુંબઈ થી જોઈ આવી શકે એવું પ્લાન કરવું જોઈએ.

  • ·         સાચી વાત છે સોસાયટી માં રાખી શકાય + એડવાન્સ માં 1 વીક પેહલા ઇન્ફોર્મ કરાય જેથી દૂર રેહનાર આવી શકે મિટિંગ માં. ?

  • ·         પણ ઑછા પબ્લિક થાય અને ઑછા પ્રશ્નો પુછાય માટે આવા ફાલતુ ખર્ચા કરવા માં એલોકો એક્સપર્ટ છે.સરદાર્ હાઈટ્સ માં મિટિંગ રાખે તો લાંબી ચાલે અને બધા ના પ્રશ્નો ના જવાબ આપવા પડે.?

  • ·         એક વધુ કારણ "નાની જગ્યામાં વધુ સભ્યો ભેગા થાય તો અવ્યવસ્થા ના બહાને મીટીંગ મોકુફ/રદ રાખી શકાય" ?

  • ·         2 કલાક માં ઉપર જણાવેલ 2 મુદ્દા પર  ડિટેલ્સ માં ચર્ચા થોડી થાય. બાકી ના 3 અને 4 પોઈન્ટ્સ નકામા છે.?

  • ·         મુદ્દા નં ૪તો ખાસ રાખેજ, જુની કમીટી થી અમે વધુ સારું કરીએ છીએ એવું ફેંક્યા વગર મીટીંગ કઇ રીતે પુરી થઈ શકે?

  • ·         બહાર ના પ્રોગ્રામ અંદર થઈ સકે છે તો આપડા પ્રોગ્રામ બહાર કેમ કરવામાં આવે છે?

  • ·         મોલ વાળા ને આપડા પર બહુજ પ્રેમ લાગે છે એટલે વારંવાર ફ્રી પ્રોગ્રામ કરવા દે છે?

 ·         Atleast 15 days to given for meeting , for proper planning for visits n attending meeting

  • ·         If realy majority of members to call for meeting
  • ·         Even last time AGM WAS ALSO CALLED HURRIEDLY
  • ·         IF THERE US NO SPACE AVAILABLE 8N SOCIETY , ONE CAN GO OUT FOR  MEETING
  • ·         BUT THERE SRE MUCH MORE SPACE ON SH. FOR  MEETING
  • ·         IF THOUSAND OF PEOPLE CAN GET Together FOR GANPATI , NAVRATRI AND  NEW YEAR GET TO GET HER
  • ·         THEN WHY NOT FOR MEETING ????

October 28, 2022

મીટીંગ બોલાવવા જઈ રહ્યા છે.

 પ્રિય રહેવાસીઓ 

સરદાર હાઇટસ સંકુલ ના લોકો ને ઘણા લાંબા સમય થી માંગ હતી કે એક  મિટિંગ બોલાવી જોઈએ.

પાછલા ૬ મહિના માં અમે 3 મીટીંગો બોલાવી ચૂક્યા છે હવે ૪ મીટીંગ બોલવા જઈ રહ્યા છે. 

તો તારીખ ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ સરદાર હાઇટસ એસોસિયશનના દ્વારા એક જનરલ મીટીંગ નું આયોજન કરવા માં આવ્યું છે.

મીટીંગ ના એજન્ડા નીચે મુજબ છે. 

૧. મેન્ટેનન્સ બાબત.

૨. ભાડુઆત મુદ્દે .

૩. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાબત.

૪. પ્રમુખશ્રી તરફથી વધારાનું 

સ્થળ : M2 મોલ

તારીખ : ૩૦/૧૦/૨૦૨૨ (રવિવાર)

સમય: સાંજે ૭ થી ૯ 

નોંધ: જે પણ સભ્ય મીટીંગમાં હાજરી આપવા માં આવશે તે પહેલો ફ્લેટ ધારક હોવા જરૂરી છે. એમને એમની સાથે કોઈ પણ એક ઓળખ નો પૂરવો( આધાર કાર્ડ, પાનકાર્ડ, વોટર આઇડી વગેરે) હોવો જરૂરી છે, અન્ય કોઈ પણ સભ્ય ને હાજરી આપવા માં આવશે નહિ સિવાય કે મીટીંગ ના આયોજકો.

આભાર

સરદાર હાઈટ્સ એસોસિયેશન

સાગર પાટીલ

સેક્રેટરી


From whats App Message: 28-10-2022 15:34

કૃપયા સ્પષ્ટતા આપો..

માનનીય પ્રમુખ, ઉપપ્રમુખ અને કમિટી નાં સદસ્યો કૃપયા સ્પષ્ટતા આપો.. આપણી સોસાયટી ખાનગી સોસાયટી છે કે સાર્વજનિક ?? કેમ કે વારે ઘડીએ આપ સોસાયટી માં બહાર થી લોકો ને આમંત્રિત કરી કાર્યક્રમો ગોઠવો છો, પ્રારંભ આપે રથયાત્રા થી કર્યા, પછી પાર્કિંગ કબ્જે કરી મૂર્તિઓ સ્થાપિત કર્યા, જેના પૂજા અર્ચના માટે સોસાયટી બહાર નાં લોકો પણ બેરોકટોક નિયમિત સોસાયટી માં આવે છે, ઉપરાંત આપે એક સ્વયંસેવક સંસ્થા નાં સાર્વજનિક પ્રોગ્રામો માટે વોલીબોલ ગ્રાઉન્ડ ઉપયોગ કરવા અનુમતિ આપી, પછી આપે નવરાત્રી માં દેખાવા પૂરતું બહાર નાં લોકો ને નિષેધ કરતા બોર્ડ લગાવ્યા પણ બહાર નાં લોકો છૂટ થી આપડી સોસાયટી નાં ગરવા પ્રોગ્રામ જોયા અને ભાગ લીધા, પછી હવે આ રાજનીતિક કાર્યક્રમો ચાલુ કર્યા છો, શું આ બધુ વાજીબ છે?? ધારાસભ્ય સાહેબ સોસાયટી નાં કાર્યક્રમો માં પધારે એ આનંદ નું બાબત છે પરંતુ સાર્વજનિક / રાજનીતિક કાર્યક્રમો માટે આપણી ખાનગી સોસાયટી ની જગ્યા વપરાઈ તેના સામે અમને વાંધો છે. કૃપયા ખોટા રસ્તા નાં ચીતરો કેમ કે આ રાસ્તે ભવિષ્ય માં ઘણા વિવાદ નાં કારણો સોસાયટી માં પ્રવેશ કરશે.
 

Whats App Message Date: 27-10-2022  21:28



October 26, 2022

નૂતન વર્ષાભિનંદન!

 સ્નેહી શ્રી........... 🙏🏻🎉  
                                                                                                                               
માણસે પોતાનામાં માણસાઈની ઊર્જા પ્રગટાવવા 

સાત વાતો યાદ રાખવી જોઈએ !


૧. હૃદયની વિશાળતા અને વર્તનની પવિત્રતા


૨. અહંકારનો ત્યાગ અને તૃષ્ણાઓ પર નિયંત્રણ


૩. મનુષ્ય માત્ર, પ્રાણીમાત્ર પરમાત્માનું દર્શન


૪. જીવનમાં વિવેકને તથા કરુણાને અગ્રિમ સ્થાન


૫. નિષ્ઠાપૂર્વક કર્મ એ જ દેવપૂજા


૬. સદવિચારોનું હંમેશાં સેવન


૭. પ્રેમ, સેવા, આતિથ્ય, સહાનુભૂતિ અને

 
મનુષ્ય તરીકે લજવાવું ન પડે એવું પવિત્ર આચરણ.

 
                                                         નૂતન વર્ષાભિનંદન                                                                                                                                                                         
ECHO Foundation 

October 24, 2022

લિફ્ટ માં બાઈક લઈ ગયા !

 

       લિફ્ટ માં બાઈક લઈ ગયા !

સરદાર હાઈટ્સ , LIG -II  11Th Floor ,

તારીખ 20 ઓક્ટોબર 2022  18:23:34 ના રોજ એક પરિવાર એમની બાઈક લિફ્ટ દ્વારા 11 માં માળે લઇ ગયા !

સરદાર હાઈટ્સ , કમિટી ને હવે જોવાનું છે કે તેઓ સુ પગલાં લઈ છે !?


October 23, 2022

ઘેરિયા (ઘોર) ગરબા નુ આયોજન

 

પ્રિય, 

    તાપી પરિવાર 

        આપ સૌ કુશળ હસો,

તાપી પરીવાર ના દરેક સભ્યો ને જણાવવાનુ કે,

         હાલમાં સરદાર હાઈટસ મા તાપી બિલ્ડીંગ દ્રારા ગયા વરસ ની જેમ આ વર્ષે પણ ઘેરિયા (ઘોર) ગરબા નુ આયોજન કરેલ છે તો સરદાર હાઇટસ્ ની દરેક બિલ્ડીંગ દ્રારા સેગવી ઘેરીયા મંડળ, સેગવી , વલસાડ દ્રારા આયોજીત સેગવીમંદીર નાં(જીનો દ્વાર) બાંધકામ માટે કરતા કાર્ય ને સૌ શહરશ સ્વાગત કરીએ છીએ.

 ઘોર ગરબા ની કાર્ય સૂચિ નીચે મુજબ રહશે.

તારીખ -૨૩/૧૦/૨૦૨૨   રવિવાર. સાંજે ૬:૩૦ કલાકે આગમન થશે.

(૧)  તાપી બિલ્ડિંગ દ્રારા તમામ ઘેરિયાઓ નું તિલક લગાવી સ્વાગત.

(૨) તાપી માં ઘોર ની શરૂવાત કરશે.

 (૩) મીંઢોળા બિલ્ડીંગ

 (૪)  ઓરાંગા

 (૫) પૂર્ણા

 (૬) અંબિકા

 (૭) કિમ

 (૮) વાત્રક

 (૯) સર્વેશ્વર મહાદેવ મંદીર

 (૧૦) મચ્છુ બિલ્ડિંગ 

 પૂર્ણાહુતિ ફરી તાપી બિલ્ડીંગ માં થસે. આ ઉપરાંત કોઈ બિલ્ડીંગ મા ધોર રમાડવાના હોય સ્વેચ્છાએ  સાંજે ૪-૦૦ વાગ્યાં સુધી નામ નોંધાવવા વિનતી.          

હમો તાપી બિલ્ડીંગ ઘેરિયા ઓને સ્વેચ્છાએ બિલ્ડીંગ દીઠ ૬૦૦/- અંકે છસ્સો પુરા ફાડા પેટે આપવાનું નક્કી કરેલ છે તો દરેક બિલ્ડીંગ સ્વેચ્છાએ ફોડો આપી શકે છે. આભાર.........

     માટે તાપી ના દરેક સદસ્ય ને જણાવવાનુ કે  છે ઉપરોક્ત વિગત  જે દરેક ને જાણ સારું લાગતા વળગતા ને જાણ કરવા વિનંતી.

    આયોજક , તાપી બિલ્ડિંગ              (તાપી પરીવાર)

વધુ માહિતી માટે  , દિપક પાટીલ*    મો-૯૮૨૫૧૩૭૬૫૧

નો સંપર્ક કરવો. 

નોંધ - કોઈએ પોતાનાં ઘરે ઘોર રમાડવા હોય તે સ્વેચ્છાએ રમાડી શકાય.

WHATS APP GROUP PAAR Date: 22-10-2022  2:34

લિફ્ટ માં મીરર


 બીજા પણ એક વિજન જુવો આ કમિટી નાં, દરેક બિલ્ડીંગ નાં લિફ્ટ માં આવા મીરર લગાવ્યા છે, તદ્દન 3rd ક્લાસ કામ. પેહલા તો મીરર ની જરૂર જ નથી. જો જરૂર હોય તો સારી ક્વોલિટી નાં ફૂલ સાઇઝ મીરર લગાવવું જોઈએ. આ ઝૂંપડપટ્ટી જેવા લાવી ને સેલોટેપ થી ચોતડ્યા છે. શરમ આવે છે જો કોઈ ગેસ્ટ આવે ઘર માં તો. પૂછે છે આ શું છે. આવા જ જોરદાર કામ થઈ રહ્યા છે ગુપ્ત રીતે. આ 700 કરોડ ની વેલ્યુએશન ની સોસાયટી નાં જતા જતા પત્તા રગડી જશે. સાચું જ પોલીસ ખાતા કહે છે "અંગ્રેજી ધોબી તળાવ"

Whats app Message SH: Date 22-10-2022 18:54

October 22, 2022

તદ્દન ખોટો ખર્ચ છે.


 તદ્દન ખોટો ખર્ચ છે.

કાવેરી મા ગ્રાઉન્ડ ફ્લોર માં રહેતા એક કૂતરા ના માલિકે પોતાના કૂતરા બે બીજા કૂતરા થી બચાવવા આ ખર્ચ એસોસિએશન પાસે કરાવ્યો છે.

સેમ આજ રીતે ફ્લોર વાઈઝ્ કેમેરા તાપી માં મૂકી બાકીના બિલ્ડિંગ માં મૂકવી લાખો રૂપિયા નો વગર જરૂરિયાત નો ખર્ચ કર્યો છે.

ખર્ચ કરનાર બંને વ્યક્તિ જે મેમ્બર પણ નથી અને હજુ આ વર્ષ નું મેઇન્ટનનસ નથી ભર્યું.

પોતાને કલ્લચરર કમિટી ના હેડ ગણાવે છે.

પોતે પૈસા ખર્ચો ભાઈ. અમારા પૈસે તાગડ ધીનના ના કરો.

Court Order Please Click

Whats App Message Date 22-10-2022 15:44

કૂતરાઓ બિલ્ડિંગ માં પ્રવેશી ના શકે એ હેતુ થી

 

નમસ્કાર મિત્રો,

સોસાટીમાં કૂતરાઓ ના વધી રહ્યા કૂતરાઓ ના અને કૂતરાઓ બિલ્ડિંગ માં પ્રવેશી ના શકે એ હેતુ થી આજે કાવેરી બિલ્ડિંગ માં ડેમો માટે ગેટ અને ગ્રિલ ના ગેટ પર જાડી લગાડવા માં આવી છે,

પ્રમુખ શ્રી.જીતેન ભાઈ  સુરતી અને એસોસિયેશન ના સભ્યો એ ખુબજ સરસ અને અસરકારક કાર્ય કર્યું છે જે માટે એમનો ખૂબ ખૂબ આભાર,

બધા બિલ્ડિંગ ના સભ્યો ને વિનંતી છે કે આ (ડેમો) ગેટ ને આવીને જોઈ જવો જો સારું લાગે તો શ્રી. જિતેનભાઈ અથવા શ્રી.સાગર ભાઈ નો સંપર્ક કરી તમારી બિલ્ડિંગ માં આ ગોઠવણ કરી આપવા ની જાણ કરો.

આભાર

Whats app Message SH 2  Date: 22-10-2022 15:34

સવાલો -જવાબ

 

સવાલો


૧. છેલ્લા પોણા ત્રણ વર્ષ માં થયેલા ખર્ચાઓ માં કેટલા સાચા, કેટલા ખોટા એનું સરવૈયુ આપો.


જવાબ : ૦૧-મે-૨૦૨૨ સુધીના બધાજ સાચા છે એની હું ખાતરી આપુ છું.


૨. આપણને ખરેખર વ્યાજ કેટલું આવે છે અને એની સામે ખર્ચ કેટલો છે એ જણાવો. છેલ્લા પોણા ત્રણ વર્ષ થી ખરેખર હિસાબ મલ્યોજ નથી. ખાલી ઓડિટ કરેલ બેલેન્સ શીટ માં કોઈને કંઈ ખબર પડતી નથી.


જવાબ : ખર્ચ દર મહિને વધતો ઘટતો રહે છે. બેલેન્સ શીટ માં ના સમજ પડે તો કોઈ ઓળખીતા સારા CA નો સંપર્ક કરી શકો છે


૩. વધારાના રૂપીયા ઉઘરાવવા પડે તેનો ચોક્કસ ચિતાર આપો.


જવાબ : શક્ય નથી. જે શક્ય છે એ કરી રહ્યા હતા. બાકી હાલ ની કમિટી જણાવી શકે છે.


૪. ૧૦ રૂપિયા ઉઘરાવ્યા એ પણ ખોટું હતું કારણકે આજ સુધી કોઈ ચિતાર આપવામાં આવ્યો જ નથી અને સામાન્ય સભામાં કોઈ ઠરાવ પસાર કરવામાં આવ્યો જ નથી. માટે મેન્ટેનસ માં ૧ રૂપિયાનો ઘટાડો એટલે તમે ૧૦ માંથી ૯ કરો છો, સામાન્ય સભાની મંજૂરી વગર એ પણ ખોટું જ છે.

થોડા દિવસ પહેલા આપણા પ્રમુખ(જીતેનભાઈ) સાહેબ બોલેલા કે આ તાનાસાહી છે એટલે આપણે મેન્ટેનસ ૪ કે ૫ રૂપિયા નીચે અથવા પાંચ રૂપિયા મેન્ટેનસ રાખશું અને એક-એક રૂપિયાનો હિસાબ એક મહિને હિસાબ આપીશું. છતાં પણ હિસાબ આપતા નથી કેમ???


જવાબ : ૧૦ રૂપિયા ની ગણત્રી બજેટ આધારિત છે. બજેટ ની કોપી જીએચબી ને અમારા સમયની કમિટીએ જમાં કરાવેલ હતી. ત્યાંથી મેળવી લેવી. હિસાબ દર મહિને આપવાનું વચન જેને આપી ને ફરી ગયેલા એમને પૂછી શકો છો.


૫. પારદર્શિતા થી કામ કરવા માટે વહેલા માં વહેલી તકે દરેક બિલ્ડિંગ ને કો.ઓપ. હાઉસીંગ સર્વિસ સોસાયટી બનાવો અને એનો એક સંઘ બનાવો.


જવાબ : જીએચબી ની મંજુરી લઈ આવો તમેજ. એક દેશ માં એક કાનૂન હોય એમ એક સોસાયટી માં એકજ કાયદો હોય. આ બકવાસ ૩ વર્ષ થી ચાલુ રાખી લોકોને ગુમરાહ કરવાનું બંધ કરી પોતે નોંધણી પ્રક્રિયા ની આગેવાની લો


૬. કમિટી ને સત્તા ત્યારેજ મળે જ્યારે સામાન્ય સભામાં બહુમતી થી ઠરાવ પસાર થાય. નહીં તો આ બધી આપખુદશાહી છે.


જવાબ : ૧ મૂર્ખ ૩ વર્ષ થી આજ ટેપ વગાડી લોકોને ઉશકેરે છે. જૂની કમિટી ને કોઈ કાયદેસર આ લાગુ પડતું નથી. કોર્ટ માં જાય તો સાબિત કરી બતાવીશ.


૭. જુની કમિટી એ આને ધંધો બનાવ્યો હતો જે નવી કમિટી આગળ વધારી રહી છે.


જવાબ : સંકુલ માટે આ લખનાર વ્યક્તિ કોરોના કરતા પણ ઝેરી છે


૮. પૈસા ઉઘરાવીને સામન્ય સભાની મંજૂરી વગર એને સિંકિંગ ફંડમાં કે બીજા ફંડ માં નાખવા એ એક ગુનો છે, સોસાયટી ના નિયમો મુજબ. જુની કમિટી એ આવા ઘણા બધા ગુનાઓ કર્યા છે જે નવી કમિટી પણ કરવા જઈ રહી છે.


જવાબ : જ્ઞાન નો અભાવ સ્પષ્ટ દેખાય આવે છે.


૯. કોઈપણ કામ, પૈસા ઉઘરાવવા, પૈસા ખર્ચ કરવા, સામાન ખરીદવો, કોન્ટ્રાક્ટ આપવા વી. વી. માટે કાયદાઓ બનેલાજ છે જેનો પુરે પૂરો અભ્યાસ કરીને કાયદાની રૂએ ચાલવું એજ કાર્યવાહક સમિતિ નું કર્તવ્ય છે.


જવાબ : પહેલા આપ જ્ઞાન મેળવો


૧૬. સંકુલ માં એક ખીલી પણ લેવી હોય તો ઠરાવ પસાર કરીને લેવામાં આવે. અહીં કોઈ જ બંધારણ ના હોવાથી ગમે એમ પોતાની મન મરજીથી ખર્ચા કરવામાં આવે છે એ ખોટું છે.


જવાબ : જૂની કમિટી ના ઠરાવો ઠાયાજ છે.


૧૭. જે કેમેરા લગાવ્યા હેતલભાઈ એ કેટલો ખર્ચ કર્યો અને નવી કમિટીએ કેટલો ખર્ચ કર્યો.??? હેતલ ટેન્ડર કેટલા રૂપિયાનું હતું અને નવી કમિટીએ ટેન્ડર કેટલા રૂપિયાનું હતું.


જવાબ : આ જરુરી છે. હેતલ ના ટેન્ડર કરતા વધુ રકમે ઓર્ડર અપાયો છે ? કેમ ?


૧૮. દરેક બિલ્ડીંગમાં લાઈટ હતી એ લાઈટ ક્યાં ગઈ અને દરેક બિલ્ડિંગમાં ચાલુ લાઈટ પાછી આપીદો.


જવાબ : સવાલ પૂછતા પહેલા થોડી તો અક્કલ વાપરો. ૬ વર્ષ જૂની લાઈટો હતી. કેટલીય ઊડી ગઈ અને બદલાઈ ગઈ. તૂટી પણ હશે. આ સવાલ પૂછનાર મુરખેજ મેમ્બર ને વેચવા ના પાડી હતી. કારણ એસેટ છે ન વેચાય એમ વિરોધ કરેલ

From Whats app Group SH Date 22-10-2022 0:36

October 21, 2022

ગ્રુપ મેસસૅજ કેમ આવે છે ?

 

ઇસ્કોન અને હરે ક્રિષ્ના ગ્રુપ માં થી દાન માટે આવા મેસેજ સોસાયટી નાં ઘણા સભ્યો ઉપર આવે છે, અમુક સભ્યો ને આ મેસેજ પહેલી વાર જૂન ૨૦૨૨ પછી આવવાના પ્રારંભ થયા, અમુક સભ્યો કશે દાન કર્યા હોઈ કે કોઈ ખરીદી અથવા ઓનલાઇન નંબર શેર કર્યો હશે.!?

 મોબાઈલ નંબર અને ડેટા વેચાણ નું દેશ માં મોટું કારોબાર હોવા થી બધુ સંભવ છે.?  જે સભ્યો ને આ મેસેજ થી વાંધો છે તે કૃપયા આવતા મેસેજ માં આપેલ મોબાઈલ નંબર પર સામે કોલ કરી પોતાનું વિરોધ નોંધાવો, જે થી ઇસ્કોન અને હરે ક્રિષ્ના સંસ્થા આપ નું નંબર ડુ નોટ ડિસ્ટર્બ લીસ્ટ માં નાખી દેશે અને ભવિષ્ય માં આપના ઉપર ફરી આવા કોલ કે મેસેજ નહિ આવશે.  આ મેસેજ સોસાયટી નાં જન જાગૃતિ માટે મૂકવા માં આવે છે કેમ કે અમુક લોકો ને આપના વિરોધ નું વિરોધ છે અને પોતાના ચિરપરિચિત અંદાજ માં ફરી પુલિસ ફરિયાદ ની ધમકી આપે છે.?

From Sardar Heights Group1 Message Date 21-10-202-10.0AM

October 20, 2022

બિનઅધિકૃત બાંધકામ

 

ગુજરાત હાઉસિંગ બોર્ડ અપડેટ ૨

બિનઅધિકૃત બાંધકામ ને કારણે રહેવાસીઓ ને પડી રહેલ અને ભવિષ્યમાં પડનાર મુશ્કેલીઓ ઉપર  રહેવાસીઓ ની ફરિયાદ ધ્યાને લઈ જીએચબી ના કાર્યપાલક ઇજનેર શ્રી, સુરત બાદ નાયબ કમિશનર શ્રી (વહીવટ), અમદાવાદ દ્વારા બાંધકામ રોકી સત્વરે યથાસ્થિતિ સ્થાપિત કરવાનો આદેશ કર્યો છે.

સંકુલ ના રહેવાસીઓ અનુકૂળ રહેણાક વિસ્તાર માટે શાંતિ અને વ્યવસ્થા  જળવાઈ રહે એ ઈચ્છે છે.

આથી સ્પષ્ટ થાય છે કે આમ ના થાયતો કાયદા નો ભંગ કરનાર માટે દંડ કે/અને જેલ ના પ્રાવધાન નો ઉપયોગ થઈ શકે છે.

કાયદા અને નિયમો જ સર્વોપરી છે અને રહેશે

October 18, 2022

ધ્યાનમાં દોરવું જોઈએ

 

સરદાર હાઈટ્સ ના પ્રમુખશ્રી અને કારોબારી સભ્યોને તાત્કાલિક ધ્યાનમાં દોરવું જોઈએ કે અંબિકા પાસે જનરેટર ની આજુબાજુ નવરાત્રીના બેનરો અને પ્લાસ્ટિક જે ડમ્પ કર્યા છે એને તાત્કાલિક ધોરણે ત્યાંથી હટાવવા જોઈએ નહીં તો જનરેટરની પેનલમાં જો સ્પાર્ક થશે તો મોટી આગ ફાટી નીકળશે જેનાથી આજુબાજુમાં પાર્ક કરેલા વાહનોને પણ નુકસાન થઈ શકે છે. જનરેટરની આજુબાજુ ની જગ્યા ખુલ્લી રાખવી જોઈએ અને સાફ રાખવી જોઈએ નહીં કે આવી તરત આગ પકડી લે તેવી વસ્તુઓ મૂકવી જોઈએ. નકામનો સામાન ડમ્પ કરવા માટે બીજી કોઈ જગ્યા શોધીને ત્યાં ડમ્પ કરો સોસાયટીને નુકસાન થાય એવું કામ ન કરો.

 


નવરાત્રી ઉત્સવ એડવર્ટાઈઝ ખર્ચ

 

૭,૬૧,૦૦૦ (સાત લાખ એક્શઠ હજાર) જંગી રકમ ભેગી કરી.

દર ઉત્સવે હિસાબ આપીશું ના વચન દ્વારા ચૂંટાયેલા કમિટી મેમ્બરો કેમ હિસાબ નથી આપતા ? ગણપતિ સ્થાપના નો હિસાબ પણ હજુ બાકીજ છે.

સુ હિશાબ નથી આપવાના હવે ? તો ખુલાશો કરો .... અને માફી માંગો.

ઘણા કમિટી મેમ્બરો ને પણ આની કોઈ આંકડાકીય માહિતી નથી.

બધા આવક અને જાવક ની ડીલ સંકુલ સરદાર હાઈટ્સ બહાર કરવામાં આવી હતી. બધાને એક નિશ્ચિત જાગે બોલાવાતા હતા .... શા કારણે ?

૭,૬૧,૦૦૦ માંથી મોટી રકમ બચીજ હશે એ ચીક્કાસ છે .... એનું સુ કરવા પ્લાન છે ? જે સ્થળ વપરાયું એના ઉપર ૧,૮૪૨ મેમ્બરો નો હક છે એટલે જણાવવું તો પડશેજ.

06-11-2023 to 04-12-2023

  સરદાર હાઇટ્સના સૌ રહેવાસીઓને નમસ્તે! નવી કમિટિ ચૂંટાઈ આવ્યાને આજે એક મહિનો પુરો થયો. પારદર્શિતા તરફ પહેલા પગલા તરીકે નવેમ્બર 2023ના હિસાબન...